મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો


SHARE











મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો

મોરબીના રવાપર ગામે આવેલ તાલુકા શાળામાં ધો. 8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો હતો આ કાર્યક્રમમાં શાળાની અંદર અભ્યાસની સાથે યોગ દિવસ, વેસ્ટમાંથી બેસ્ટ, માટી કામ, સામાજિક વિજ્ઞાન મેળો, ચિત્રકામ વગેરે જેવી પ્રવૃત્તિઓમાં જ્ઞાન મેળવીને વિદ્યાર્થીઓ આગળ વધી રહ્યા છે ત્યારે શાળા પરિવાર દ્વારા તેઓને ઉચ્ચ અભ્યાસ માટેની શુભકામના સાથે શાળાએથી વિદાય આપવામાં આવી હતી અને શાળાની વિવિધ પ્રવૃત્તિઓમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય તથા શિક્ષકો દ્વારા ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા






Latest News