મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

ટંકારાના નસીતપર ગામે ધરતી સ્પિનિંગ મિલમાં પગારના બાકી રૂપિયા માંગતા યુવાનને માર પડ્યો !


SHARE











ટંકારાના નસીપર ગામે ધરતી સ્પિનિંગ મિલમાં પગારના બાકી રૂપિયા માંગતા યુવાનને માર પડ્યો !

ટંકારાના નસીપર ગામની સીમમાં આવેલ ધરતી સ્પિનિંગ મિલમાં મજૂરી કરનારા યુવાનને પગાર રૂપિયા લેવા હતા જેથી તેને રૂપિયા માટે કંપનીના મેનેજરને ફોન કર્યો હતો અને જે મેનેજરને સારું નહિ લગતા કંપનીના મેનેજરે લેબર ક્વાર્ટર પાસે યુવાનને ગાળો આપી હતી અને ધોકા વડે મારમારીને ઇજા કરી હતી જેથી ઇજા પામેલા યુવાને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

પડધરી તાલુકાના ખામટા ગામના રહેવાસી વિજયભાઈ કાનજીભાઈ વાઘેલા (29)હાલમાં ધરતી સ્પિનિંગ મિલના મેનેજર સંતોષભાઈ પટેલ સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે ધરતી સ્પિનિંગ મિલમાં તેમને પગાર લેવાનો બાકી નીકળતો હોય તે રૂપિયા લેવા માટે તેણે કંપનીના મેનેજરને ફોન કર્યો હતો અને જે મેનેજરને સારું નહીં લાગતા ધરતી સ્પિનિંગ મિલના લેબર ક્વાર્ટર પાસે ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ત્યારબાદ ધોકા વડે મારમારીને શરીરે ઇજાઓ કરી હતી જેથી ઈજા પામેલ યુવાને સારવાર લીધા બાદ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News