વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન
Breaking news
Morbi Today

મોરબીમાં વિહિપ, માતૃશક્તિ તથા દુર્ગાવાહિની દ્વારા બહેનોને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ ફિલ્મ બતાવવામાં આવી


SHARE











મોરબીમાં વિહિપ, માતૃશક્તિ તથા દુર્ગાવાહિની દ્વારા બહેનોને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ ફિલ્મ બતાવવામાં આવી

વિશ્વ હિન્દુ પરિષદ, માતૃશક્તિ તથા દુર્ગાવાહિની દ્વારા આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે બધા બહેનો અને દીકરીઓને પ્રેમ કે પ્રેમનાં નામે વ્યાપારલવ જેહાદનાં ભયાનક ષડયંત્રને ઉજાગર કરતી અને સત્ય ઘટનાં પર આધારિત ધ કેરલા સ્ટોરી ભાગ-૨ફિલ્મ ને નીલકંઠ વિધાલય ખાતે નિઃશુલ્ક બતાવવામાં આવ્યું હતું અને અંતમાં દુર્ગાવાહિનીનાં બહેનો દ્વારા લવ જેહાદને અનુલક્ષીને માહિતી આપવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં ૨૦૦ બહેનો અને દીકરીઓ જોડાયા હતા તથા આ કાર્યક્રમ માટે નીલકંઠ વિધાલય દ્વારા ખૂબ સહયોગ આપવામાં આવેલ હતો.






Latest News