મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી મોરબીના સિરામિક ઉદ્યોગકારને આઈપીઓમાં રોકાણ કરવાની લાલચ આપીને 1.54 કરોડની ઠગાઈ
Breaking news
Morbi Today

મોરબી નજીકના વીરપર પાસે આવેલ નવયુગ સંકુલમાં નેશનલ સાયન્સ ડેની ઉજવણી


SHARE







મોરબી નજીકના વીરપર પાસે આવેલ નવયુગ સંકુલમાં નેશનલ સાયન્સ ડેની ઉજવણી

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર વીરપર પાસે આવેલ નવયુગ સંકુલ ખાતે નેશનલ સાયન્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી આ અવસરે વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વૈજ્ઞાનિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેમાં ઓર્ગેનિક ખેતી, વાયુ પ્રદૂષણ, જળ પ્રદૂષણ, આરોગ્ય સંબંધિત કૃતિઓ, આધુનિક ટેકનોલોજી વિગેરે વિષયક મોડેલ્સ રજૂ કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમ તમામ વિજ્ઞાન વિષયના શિક્ષકો તેમજ પ્રિન્સિપાલ રાવલભાઈના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો અને આ કાર્યક્રમમાં પ્રેરણાસ્ત્રોત પી.ડી.કાંજીયા, બળદેવભાઈ તથા દરેક વિભાગીય વડા ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રેરણા પુરી પાડી હતી.






Latest News