મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

ટંકારાના મેઘપર ઝાલા ગામે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહજી વાઘેલા ધાર્મિક કાર્યક્રમમાં હાજર રહ્યા


SHARE







ટંકારાના મેઘપર ઝાલા ગામે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહજી વાઘેલા ધાર્મિક કાર્યક્રમમાં હાજર રહ્યા

મેઘપર ઝાલા ગામે રામદેવ પારાયણ કથામાં ચાલી રહી છે તેમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી  શંકરસિંહજી વાઘેલા, રાજપુત કરણી સેનાના રાષ્ટ્રીય સંયોજક પ્રવિણસિંહ ઝાલા (સાદુરકા) તેમજ પ્રદેશ અધ્યક્ષ વી.એશ.જાડેજા અને મોરબી જીલ્લા રાજપૂત સમાજના પૂર્વ પ્રમુખ આર.કે.ઝાલા સાથે ટંકારા તાલુકાના રાજપૂત સમાજના પ્રમુખ દિગુભા ઝાલા તેમજ રાજપૂત કરણી સેનાના કાર્યકારી અધ્યક્ષ ગિરુભા ઝાલા અને સમસ્ત મેઘપર ગામના લોકોની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય સ્વાગત સાથે રવીરામ બાપુ રામદેવ પીર જગ્યાના મહતની હાજરીમાં ભવ્ય યાત્રા યોજાઈ હતી




Latest News