હળવદ કૃષિ વિદ્યાલય રોડ ઉપર છેડતીની વાતના જુના ડખ્ખામાં પ્રૌઢની હત્યા મોરબીમાં ‘વંદે માતરમ્ @ ૧૫૦’ની ઉજવણી અન્વયે મણીમંદિર થી ત્રિકોણબાગ સુધી યોજાઈ પદયાત્રા રેલી ઇરાન-ઇઝરાયલ વચ્ચે ચાલતા યુધ્ધના પગલે મોરબીના ઘડીયાળ ઉધોગમાં નવા ભાવના એડવાન્સ બુકિંગ આધારિત જ પ્રોડક્શનનો ક્લોક એન્ડ પાર્ટ્સ એસો.ની મીટિંગમા લેવાયો નિર્ણય મોરબીમાં બુટ ચપ્પલની લારી રાખીને વેપાર કરતા વૃદ્ધે વ્યાજે લીધેલા રૂપિયા સામે લાખો રૂપિયા ચૂકવી દીધા છતાં પણ પઠાણી ઉઘરાણી ચાલુ !: બાપ-દીકરાને મારી નાખવાની ધમકી હળવદમાં પરિણીત સ્ત્રી સાથે મિત્રતા રાખનાર યુવાનને સમજાવવા જતા બંને પક્ષેથી મારામારી: હવે સામસામે ફરિયાદ વાંકાનેરમાં રહેતી પરણીતા પોતાના બહેનના ઘરે ગયેલ હોય પતિ અને સાસુ-સસરાએ માર માર્યો વાંકાનેર નજીક સિરામિક કારખાનાની લેબર કોલોનીના ધાબા ઉપરથી નીચે પટકાતા ઇજા પામેલ યુવાનનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના પાર્કિગમાં મિટીંગ દરમ્યાન મારામારી, ઇજાગ્રસ્ત મહીલા સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુરી કરાઇ


SHARE











મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુરી કરાઇ

મોરબીમાં 2017 થી કાર્યરત યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ફરી એકવાર માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. મોરબીની એકમાત્ર સરકારી હોસ્પિટલ ખાતે બ્લડની અછત સર્જાતા હોસ્પિટલ તંત્ર દ્વારા સંસ્થાને મદદ માટે સંપર્ક કરવામાં આવ્યો હતો. આ પરિસ્થિતિની ગંભીરતા સમજી યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા તરત જ પોતાના 30 જેટલા સભ્યોને હોસ્પિટલ ખાતે મોકલીને ઇમરજન્સી બ્લડની જરૂરિયાત સમયસર પૂર્ણ કરવામાં આવી હતી જે બદલ દર્દીના પરિવારજનો તથા હોસ્પિટલ તંત્ર દ્વારા તમામ સભ્યો તથા યુવા શક્તિ ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કર્યો હતો. “હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશનના સંકલ્પ સાથે કાર્યરત સંસ્થા છેલ્લા ઘણા વર્ષોથી મોરબીમા ઇમરજન્સી સમયમાં જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાતા બની રહી છે ત્યારે  યુવા શક્તિ ફાઉન્ડેશન સમાજના દરેક નાગરિકને આ માનવતાભર્યા અભિયાનમાં જોડાવા આમંત્રિત કરે છે. અને કોઈપણ બ્લડની તાત્કાલિક જરૂરિયાત માટે અથવા બ્લડ ડોનેટર તરીકે જોડાવવા માટે સંસ્થાના હેલ્પલાઇન નંબર 93493 93693 પર સંપર્ક કરવા જાણવામાં આવ્યું છે.




Latest News