હળવદ કૃષિ વિદ્યાલય રોડ ઉપર છેડતીની વાતના જુના ડખ્ખામાં પ્રૌઢની હત્યા મોરબીમાં ‘વંદે માતરમ્ @ ૧૫૦’ની ઉજવણી અન્વયે મણીમંદિર થી ત્રિકોણબાગ સુધી યોજાઈ પદયાત્રા રેલી ઇરાન-ઇઝરાયલ વચ્ચે ચાલતા યુધ્ધના પગલે મોરબીના ઘડીયાળ ઉધોગમાં નવા ભાવના એડવાન્સ બુકિંગ આધારિત જ પ્રોડક્શનનો ક્લોક એન્ડ પાર્ટ્સ એસો.ની મીટિંગમા લેવાયો નિર્ણય મોરબીમાં બુટ ચપ્પલની લારી રાખીને વેપાર કરતા વૃદ્ધે વ્યાજે લીધેલા રૂપિયા સામે લાખો રૂપિયા ચૂકવી દીધા છતાં પણ પઠાણી ઉઘરાણી ચાલુ !: બાપ-દીકરાને મારી નાખવાની ધમકી હળવદમાં પરિણીત સ્ત્રી સાથે મિત્રતા રાખનાર યુવાનને સમજાવવા જતા બંને પક્ષેથી મારામારી: હવે સામસામે ફરિયાદ વાંકાનેરમાં રહેતી પરણીતા પોતાના બહેનના ઘરે ગયેલ હોય પતિ અને સાસુ-સસરાએ માર માર્યો વાંકાનેર નજીક સિરામિક કારખાનાની લેબર કોલોનીના ધાબા ઉપરથી નીચે પટકાતા ઇજા પામેલ યુવાનનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના પાર્કિગમાં મિટીંગ દરમ્યાન મારામારી, ઇજાગ્રસ્ત મહીલા સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે


SHARE











મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે

પીજીવીસીએલ દ્વારા બાકી વીજબીલ નહિ ભરનારા ગ્રાહકો સામે સમયાન્તરે ડ્રાઈવ સહિતની કામગીરી કરવામાં આવતી હોય છે.જેમાં આગામી તા.૨૫ ના રોજ બાકી વીજ બીલ ધરાવતા જોડાણો કાપવા ડ્રાઈવ યોજાનાર છે.

પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ફેબ્રુઆરીને બુધવારે મેગા ડીસકનેક્શન ડ્રાઈવ યોજાશે.જેમાં બાકી વીજ બીલ ધરાવતા જોડાણો કાપવામાં આવશે તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે.સ્થળ ઉપર પેમેન્ટ સ્વીકારવામાં આવશે નહિ.પાવર કપાયા બાદ પુરેપુરા બીલ અને રી-કનેક્શન ચાર્જ ભરવો પડશે.જેથી તમામ ગ્રાહકોને વીજ બીલ ભરવાના બાકી હોય તેઓ તાત્કાલિક ઓનલાઈન અથવા કચેરીએ બીલ ભરી દેવા તાકીદ કરવામાં આવેલ છે.




Latest News