મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના વાઘપર ગામ પાસે માઇનોર કેનાલમાં પડેલ ગાબડું ચેરમેને રીપેર કરાવ્યુ


SHARE







મોરબીના વાઘપર ગામ પાસે માઇનોર કેનાલમાં પડેલ ગાબડું ચેરમેને રીપેર કરાવ્યુ

મોરબી નજીકથી પસાર થતી ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં હાલમાં પાણી છોડવામાં આવ્યું છે ત્યારે આ કેનાલની પેટા કેનાલમાં ૨૭ નંબર પાસેથી વાઘપર અને ગાળા સહિતના ખેડૂતોને પાણી મળે છે જો કે, ગઈકાલે વાઘપર પીલુડી પાસે કેનાલમાં ગાબડું પડ્યું હતું જેને તાત્કાલિક બાંધકામ વિભાગના ચેરમેને તેના સ્વખર્ચે રીપેર કરાવ્યુ હતું. 

વાઘપર ગામના ખેડૂતોએ કેનાલમાં પડેકા ગબડાની જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયાને જાણ કરી હતી જેથી તેને ૭૦ હજારના સ્વખર્ચે કેનાલ તાત્કાલિક રિપેર કરાવી આપી હતી અને પિયત માટે છેવાળાના ખેડૂતને પાણી મળે તેના માટે વ્યવસ્થા કરી આપી હતી. 




Latest News