મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

રાજકોટ ખાતે અજા. મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષની હાજરીમાં નવ નિયુક્ત મંત્રીનો અભિવાદન સમારોહ યોજાયો


SHARE







અનુસૂચિત જાતિ મોરચા ભાજપ ગુજરાત દ્વારા રાજકોટ મહાનગર ખાતે મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલસિંહ આર્યજીની અધ્યક્ષતામાં અને સમાજના સંતોના  આશીર્વાદ સાથે સૌરાષ્ટ્ર ઝોનનો નવ નિયુક્ત મંત્રીઓનો અભિવાદન સમારોહ યોજાયો હતો.

રાજકોટ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી અને ધારાસભ્ય શંભુનાથ ટુંડીયા, મંત્રી ડો. મનીષ વકીલ, શ્રીમતિ દર્શનાબેન વાઘેલા,સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલા, સાંસદ રામભાઈ મોકરિયા, મોરચાના પ્રભારી અને પ્રદેશ મંત્રી ઝવેર ઠાકર, મોરચાના પ્રદેશ અધ્યક્ષ ગૌતમ ગેડીયા તેમજ મહાનગર પ્રમુખ ડૉ. માધવભાઈ દવે, પૂર્વ મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયા, ધારાસભ્યઓ,પૂર્વ ધારાસભ્યઓ સંગઠનના સૌ હોદેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને બહોળી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી તેમજ મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી, મોરબી જિલ્લા પંચાયતની સમિતિ ચેરમેન અશોકભાઈ ચાવડા, મોરબી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ  મોરચા પ્રમુખ બાબુભાઈ પરમાર, મોરબી તાલુકો પંચાયતની સમિતિ ચેરમેન રાજેશભાઈ પરમાર, મોરબી નગરપાલિકા ગૌતમભાઈ સોલંકી, ભાનુબેન નગવાડીયા મનુભાઈ સારેસા તેમજ વાંકાનેર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કાઉન્સિલર રમેશભાઈ વોરા, મોરબી જિલ્લા ભાજપ મંત્રી સંગીતાબેન વોરા, મોરબી જિલ્લા અનુસૂચિત જાતિ પૂર્વ પ્રમુખ અરજણભાઈ મકવાણા, પૂર્વ મહામંત્રી દિનેશભાઈ પરમાર, લાલજીભાઈ સોલંકી, મોરબી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચો, મોરબી શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચો તેમજ વાંકાનેરમાંથી પણ મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા મોરબી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા મહામંત્રી બળવંતભાઈ સનારીયા, દેવિકાબેન ભખોડીયા, લીલાબેન બોખાણી, શારદાબેન ઝાલા, ચંપાબેન ટુડીયા, ડીયા નરેન્દ્રભાઈ દલડી, ગોપાલભાઈ સોલંકી, જગદીશભાઈ ચાવડા, જયંતીભાઈ ચૌહાણ, જયંતિભાઈ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News