મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

હળવદમાંથી અજાણ્યા પુરુષનો માથું અને હાથ કાપેલ હાલતમાં મૃતદેહ મળ્યો: તપાસ શરૂ


SHARE







હળવદમાંથી અજાણ્યા પુરુષનો માથું અને હાથ કાપેલ હાલતમાં મૃતદેહ મળ્યો: તપાસ શરૂ

હળવદમાં રાતકડી હનુમાન મંદિરે જવાના રોડ પરથી માથું અને હાથ કાપેલ હાલતમાં એક લાશ મળી આવી છે જેથી કરીને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને હાલમાં કોઈ જાનવરે મૃતદેહ ફાડી ખાધો હોવાનીઓ શક્યતા સેવાઇ રહી છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદમાં આવેલ રાતકડી હનુમાન મંદિર જવાના રોડ પરથી મૃતદેહ પડ્યો હોવાની પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસ સ્થળ ઉપર પહોચી હતી અને ત્યાં સ્થળ ઉપરથી માથું અને હાથ કપાયેલ હાલતમાં એક લાશ મળી આવી હતી જેથી કરીને મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા અને અજાણ્યા પુરુષની લાશ મળી હોવાથી પોલીસે હાલમાં મૃતક વ્યક્તિની ઓળખ મેળવવા માટેની હળવદ પોલીસે તજવીજ શરૂ કરી છે. અને હત્યાની આશંકાને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.






Latest News