મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં ભારતીય વિચાર મંચ ના સૌરાષ્ટ્ર કચ્છના કાર્યકર્તાઓનો અભ્યાસ વર્ગ યોજાયો


SHARE







મોરબીમાં ભારતીય વિચાર મંચ ના સૌરાષ્ટ્ર કચ્છના કાર્યકર્તાઓનો અભ્યાસ વર્ગ યોજાયો

 

आ नो भद्रा क्रतवो यन्तु विश्वतः ના વિચારને કેન્દ્રસ્થાને રાખી વિવિધ પ્રકારના કાર્યક્રમો માટે જાણીતા ભારતીય વિચાર મંચના સૌરાષ્ટ્ર કચ્છના વિવિધ કેન્દ્રના 60 જેટલા કાર્યકર્તાઓનો બે દિવસીય અભ્યાસ વર્ગ મોરબીના ઓમશાંતિ વિધા સંકુલ ખાતે યોજાયો હતો. જેમાં પ્રજ્ઞા પ્રવાહના અખિલ ભારતીય સહસંયોજક શ્રીકાંતજી કાટદરે, ભારતીય વિચાર મંચના પ્રાંત મંત્રી શ્રી મદનજી નાહટા, પ્રહલાભાઈ જોશી, વિજયભાઈ શાહ, ડો રાજાભાઈ કાથડ, મિતુલભાઈ સુવાગીયા સહિતના અધિકારીઓએ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. આ અભ્યાસ વર્ગને સફળ બનાવવા ભારતીય વિચાર મંચ મોરબીના ઉપાધ્યક્ષ દિલિપભાઈ સુરાણી,  ચિરાગભાઈ આદ્રોજા,મિલનભાઈ પૈડા, ઉમેશભાઈ પટેલ, પાર્થભાઈ શેરસિયા, શૈલેષભાઈ કાલરીયા, જયભાઈ પંડ્યા, મનિષભાઈ યાજ્ઞિક, જશવંતભાઈ મી, ચંદ્રકાંતભાઈ બાવરવા,  રવિભાઈ ઝાલા આર્યતેજ ગૃપ ઓફ એજ્યુકેશનના યુવાનો સહિતના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.






Latest News