મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

હળવદના સાપકડા ગામ નજીકથી ફ્લાઈગ સ્ક્વોડની ટીમે હિટાચી-ડમ્પર સહિત એક કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો


SHARE













હળવદના સાપકડા ગામ નજીકથી ફ્લાઈગ સ્ક્વોડની ટીમે હિટાચી-ડમ્પર સહિત એક કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો

હળવદના સાપકડા ગામ નજીક ખનીજ ચોરી થતી હતી ત્યાં ફ્લાઈગ સ્ક્વોડની ટીમે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી હિટાચી અને ડમ્પર સહિત કુલ એક કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ તાલુકામાં ખનીજ ચોરી બેફામ કરવામાં આવે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી તેવામાં રાજકોટ ફલાઈગ સ્કોવડની ટીમે રેડ કરી હતી ત્યારે સાપકડા ગામ નજીક મોરમનુ ગેરકાયદે ખનન કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું હતું જેથી 70 લાખનું હિટાચી અને 60 લાખનું ડમ્પર આમ  કુલ મળીને એક કરોડથી વધુનો મુદામાલ કબજે કર્યો હતો અને હિટાચી ડ્રાઈવર પંકજ મહેશભાઈ અને ડમ્પર ડ્રાઈવર પારસ પચાણભાઈની પુછપરછ કરતા ડમ્પર અને હિટાચીના માલિક સુનિલ પોરડિયા હોવાનું સામે આવ્યું હતું જેથી બંને વાહનને કબ્જે કરીને બંને વાહનને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવેલ છે અને દંડ વસૂલ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવેલ છે.






Latest News