મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાને 11 મી વખત રક્તદાન કરીને જન્મદિવસની કરી ઉજવણી


SHARE







મોરબીમાં યુવાને 11 મી વખત રક્તદાન કરીને જન્મદિવસની કરી ઉજવણી

મોરબીમાં યુવાને જન્મદિવસની અનોખી ઉજવણી કરી છે. જેમાં મોરબીમાં રહેતા સેવાભાવી ઉંમરભાઈ રાઠોડ (રિયાઝભાઇ) દ્વારા રકતદાન કરીને તેમના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી છે. જો કે, તેઓ છેલ્લા 10 વર્ષથી રક્તદાન કરીને પોતાના જન્મદિવસની ઉજવણી કરે છે. ત્યારે તેઓએ પોતાના જન્મદિવસની આ રીતે રક્તદાન કરી પ્રેરણાદાયી ઉજવણી કરી અન્યોને નવો રાહચીંધ્યો છે.






Latest News