મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી અને વાંકાનેરમાં રથયાત્રા સંદર્ભે વિવિધ વિસ્તારમાં પ્રવેશબંધી-નો પાર્કિંગ માટે જાહેરનામું પ્રસિદ્ધ મોરબી મનપા ફાયર વિભાગે હોસ્પિટલ, સ્કૂલ અને હોટલમાં આપી ફાયરની તાલીમ મોરબીમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેધીના અધ્યક્ષસ્થાને સંવિધાન હત્યા દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

હળવદના સાપકડા ગામ નજીકથી ફ્લાઈગ સ્ક્વોડની ટીમે હિટાચી-ડમ્પર સહિત એક કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો


SHARE















હળવદના સાપકડા ગામ નજીકથી ફ્લાઈગ સ્ક્વોડની ટીમે હિટાચી-ડમ્પર સહિત એક કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો

હળવદના સાપકડા ગામ નજીક ખનીજ ચોરી થતી હતી ત્યાં ફ્લાઈગ સ્ક્વોડની ટીમે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી હિટાચી અને ડમ્પર સહિત કુલ એક કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ તાલુકામાં ખનીજ ચોરી બેફામ કરવામાં આવે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી તેવામાં રાજકોટ ફલાઈગ સ્કોવડની ટીમે રેડ કરી હતી ત્યારે સાપકડા ગામ નજીક મોરમનુ ગેરકાયદે ખનન કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું હતું જેથી 70 લાખનું હિટાચી અને 60 લાખનું ડમ્પર આમ  કુલ મળીને એક કરોડથી વધુનો મુદામાલ કબજે કર્યો હતો અને હિટાચી ડ્રાઈવર પંકજ મહેશભાઈ અને ડમ્પર ડ્રાઈવર પારસ પચાણભાઈની પુછપરછ કરતા ડમ્પર અને હિટાચીના માલિક સુનિલ પોરડિયા હોવાનું સામે આવ્યું હતું જેથી બંને વાહનને કબ્જે કરીને બંને વાહનને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવેલ છે અને દંડ વસૂલ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવેલ છે.






Latest News