મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના બે સહિત ત્રણ દારૂના ગુનામાં નાસતો ફારતો આરોપી ઝડપાયો


SHARE







મોરબીના બે સહિત ત્રણ દારૂના ગુનામાં નાસતો ફારતો આરોપી ઝડપાયો

મોરબી જીલ્લાના બે ગુન્હા તથા પાટણ જીલ્લાના સમી તાલુકાનાં એક દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ નાસતો ફારતો હતો જે આરોપી મોરબીની રવિરાજ ચોકડી પાસેથી મળી આવેલ છે જેને પકડીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી પેરોલ ફર્લો અને એલસીબની ટિમ નાસતા ફરતા આરોપીને પકડવા માટે પ્રયત્નશીલ હતી તેવામાં ઇશ્વરભાઇ કલોતરા અને જયસુખભાઇ વસીયાણીને મળેલ સંયુકતમાં ખાનગી હકિકત આધારે જમાંરામ ઉર્ફે જગમારામ જેઠારામ પ્રજાપતી (32) રહે. તેજીયાવાસ તાલુકો ગુડામાલાણી જીલ્લો બાડમેર રાજસ્થાન વાળાની મોરબીની રવિરાજ ચોકડી પાસેથી ધરપકડ કરવામાં આવેલ છે. વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આ આરોપીની સામે મોરબી તાલુકા અને બી ડિવિઝનમાં એક એક અને પાટણ જીલ્લાના સમી તાલુકા એક દારૂનો ગુનો નોંધયેલ છે હાલમાં આરોપીને પકડીને મોરબી તાલુકા પોલીસ હવાલે કરવામાં આવેલ છે 






Latest News