મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોકબીમાં શ્રી સત-સાંઈ ચેરીટેબલ ટ્રસ્ટ અને આયુષ સુપર-સ્પેશ્યાલીટી હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક ઓપરેશન કેમ્પ


SHARE











મોકબીમાં શ્રી સત-સાંઈ ચેરીટેબલ ટ્રસ્ટ અને આયુષ સુપર-સ્પેશ્યાલીટી હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક ઓપરેશન કેમ્પ

 

સારા સ્વાસ્થ્યની શુભેચ્છા સહ આપને જણાવવાનું કે શિયાળાની ઋતુ શરુ થઇ ગયેલ છે, તો આ આરોગ્યવર્ધક શિયાળાની ઋતુ ઓપરેશન કરાવવા માટેનો યોગ્ય સમય હોય, જે દર્દીઓને અગાઉ ઓપરેશનની સલાહ મળેલી હોય પરંતુ પૈસાના અભાવમાં કે અન્ય કારણોસર ઓપરેશન કરાવેલ ન હોય, તેવા દર્દીઓ માટે વિના મુલ્યે ઓપરેશન કેમ્પનું આયોજન કરેલ છે .


ઓપરેશન ની યાદી

ન્યુરો સર્જરી (સ્પાઈન સર્જરી)

- મગજ, મણકા તથા કરોડરજ્જુના બધા જ ઓપરેશન

 

કાર્ડિયોલોજી વિભાગ

- 2D ઇકો, એન્જીયોગ્રાફી, એન્જીયોપ્લાસ્ટી વગેરે

- હૃદયની તકલીફ

 

યુરો સર્જરીના ઓપરેશન

- પથરી, પ્રોસ્ટેટ, કિડની અને મુત્રમાર્ગના દુરબીનથી ઓપરેશન 

 

જોઈન્ટ રીપ્લેસમેન્ટના ઓપરેશન

- ગોઠણ અને થાપાના સાંધો બદલવાના ઓપરેશન 

 

ઓર્થોપેડિક વિભાગ

- હાડકાના તમામ ઓપરેશન 

 

લેપ્રોસ્કોપીક જનરલ સર્જરીના ઓપરેશન

- એપેન્ડીક્ષ, સારણગાંઠ (હર્નિયા), વધરાવટ (હાઈડ્રોસીલ)

- હરસ - મસા - ભગંદર

 

સ્ત્રી રોગના ઓપરેશન

- કોથળી કાઢવાના ઓપરેશન

 

>મા-કાર્ડ તથા આયુષ્માન કાર્ડ ધારકો માટે ઓપરેશનની નિઃશુલ્ક સારવાર

 

> આ કેમ્પમાં ઓપરેશન, દવા, રીપોર્ટ એનેસ્થેસિયા દરેક સારવાર નિશુલ્ક રહેશે અર્થાત દર્દી પાસેથી કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહિ.

> જુના દરેક ફાઈલ, રીપોર્ટ, એક્સ-રે ફરજીયાત સાથે લાવવા.

 

કેમ્પની તારીખ : 28 નવેમ્બર , 2021 રવિવાર

સમય : સવારે 10 થી 1  આયુષ સુપર-સ્પેશ્યાલીટી હોસ્પિટલ, જુના બસસ્ટેન્ડ પાસે , સાવસર પ્લોટ, મોરબી 

 

વધુ માહિતી માટે : 75750 88888, 75758 22222

 

નામ નોંધાવવા માટે : 92 28 108 108

 

 

 

 

 

 






Latest News