મોરબીના હરીપર (કે.)ની સગીરાનું અપહરણ, કારે રીક્ષાને હડફેટે લેતા બે બાળકીને ઈજા: અજંતા કલોક પાસે મારામારી ઈન્સ્ટાગ્રામમાં લાઈક-ફોલોઅર્સ વધારવા યુવાને ઝેરી દવા પીને વીડીયો વાઈરલ કર્યો! તે અમારું સમાધાન થવા દીધેલ નથી તેવું કહીને વાંકાનેરના પાડધરા ગામે યુવાન ઉપર હુમલો: પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીમાં ગણેશ વિસર્જન વખતે ચાર યુવકો ડૂબ્યા, 2 નો બચાવ: 1 નો મૃતદેહ મળ્યો, 1 ની શોધખોળ ચાલુ મોરબી નજીકથી દારૂનો જથ્થો ભરેલ ગાડી સાથે પાંચ ઝડપાયા, 12 લાખનો મુદ્દામાલ કબજે હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત
Breaking news
Morbi Today

મોરબી એબીવીપી દ્વારા જિલ્લા છાત્રા સંમેલન સ્વયંસિદ્ધા 2021 નવયુગ સંકુલ ખાતે યોજાયું


SHARE









મોરબી એબીવીપી દ્વારા જિલ્લા છાત્રા સંમેલન સ્વયંસિદ્ધા 2021 નવયુગ સંકુલ ખાતે યોજાયું

 

રાણી લક્ષ્મીબાઈની જન્મજયંતી નિમિતે બહેનો માટે ભવ્ય  છાત્રા સંમેલન યોજાયું હતુ અને તેની સાથોસાથ જિલ્લાના પ્રતિભાશાળી વિધાર્થિનીઓનું સન્માન કરાયુ હતુ મોરબી જીલ્લા એબીવીપી દ્વારા રાણી લક્ષ્મીબાઈ જન્મજયંતી નિમિતે "છાત્રા સંમેલન સ્વયંસિધ્ધા"નું આયોજન નવયુગ સંકુલ ખાતે યોજાયું હતુ જેમાં 150થી વધારે બહેનો ઉપસ્થિત રહ્યા. જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ નવીનભાઈ પટેલ, પીએસઆઇ નિરાલીબેન શુક્લા ,જિલ્લા પંચાયત ઉપપ્રમુખ જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલા, ડો.ભાવનાબેન જાની(MD સ્ત્રી રોગ નિષ્ણાત) , પી.ડી.કાંજીયા સાહેબ(પ્રમુખ નવયુગ  ગ્રુપ ઓફ એજ્યુકેશન) ઉપસ્થિત રહ્યા હતા અણણએ આરોગ્ય ,કાયદો, સાયબર સિક્યુરિટી, ગૌરવવંતા ગુજરાતમાં મહિલાઓની ભૂમિકા જેવા વિષયો પર સત્ર યોજાયા ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં અગ્રેસર બહેનો નું સન્માન કરવામાં આવ્યું હતુ




Latest News