મોરબી રવિરાજ ચોકડી પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા વાહન ચાલકે હેડફેટે લેતા બે યુવાનોના મોત મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે મોરબી સહિત ગુજરાતનાં મીઠા ઉદ્યોગના વિકાસ માટે શિક્ષણ-સંશોધન માટે કોલેજની સ્થાપના કરવા પ્રધાનમંત્રીને મરીન સોલ્ટ મેન્યુ. એસો.એ કરી રજૂઆત મોરબી જીલ્લા રાજપૂત સમાજના નવા હોદેદારોની વરણી માટે રવિવારે સાધારણ સભા મારી બહેનને કેમ હેરાન કરો છો તેવું કહીને મોરબીમાં પુત્રવધૂના ભાઈએ મહિલાને મારમાર્યો મોરબીના લખધીરપુર રોડ ઉપર રિક્ષા ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનને માથામાં હેમરેજ મોરબીના રંગપર નજીક કામે જવા માટે ઉભેલા યુવાન ઉપર બે શખ્સોએ કર્યો છરી વડે હુમલો ટંકારાના ઘુનડા ગામે વાડીના કૂવામાંથી 40 કિલો કોપર વાયરની ચોરી
Breaking news
Morbi Today

ઓપરેશન સિંદૂરની સફળતા માટે મોરબીમાં આતિશબાજી કરીને કરાઇ ઉજવણી


SHARE







ઓપરેશન સિંદૂરની સફળતા માટે મોરબીમાં આતિશબાજી કરીને કરાઇ ઉજવણી

મોરબીમાં મયુરનગરી કા રાજા ગૃપ દ્વારા “ઓપરેશન સિંદૂર” ની સફળતા માટે ગ્રીન ચોકમાં ફટાકડા ફોડી મીઠાઈ વહેંચીને ઉજવણી કરવામાં આવી હતી. ઉલેખનીય છે કે, પહેલગામમાં ધર્મના નામે થયેલ હિન્દુઓની હત્યાનો બદલો લેવા ભારત સરકાર દ્વારા આતંકવાદી પ્રવૃત્તિ રોકવા પાકિસ્તાનમાં આતંકીનોના અડા ઉપર એર સ્ટ્રાઈક કરવામાં આવી હતી અનેક આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. જેથી મયુરનગરી કા રાજા ગણેશ મહોત્સવ ગૃપ દ્વારા મોરબીમાં તેને લઈને ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ઘણા લોકો હાજર રહ્યા હતા.






Latest News