મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીના મકનસર પાસે આવેલ પ્રેમજીનગરની શાળા બે આચાર્યનો વિદાય સમરોહ યોજાયો


SHARE







મોરબીના મકનસર પાસે આવેલ પ્રેમજીનગરની શાળા બે આચાર્યનો વિદાય સમરોહ યોજાયો

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર ગામ પાસે આવેલ પ્રેમજીનગર પ્રાથમિક શાળા ખાતે શ્રી રફાળેશ્વર તાલુકા શાળાની વિવિધ પેટા શાળાના આચાર્યઓનો વિદાય સમારંભ યોજાયો હતો અને શ્રી રફાળેશ્વર તાલુકા શાળાની પેટા શાળા હેઠળની શ્રી પ્રેમજીનગર પ્રાથમિક શાળાના આચાર્ય વિશ્વનાથ ગુપ્તાની જિલ્લાફેરથી જુનાગઢ જિલ્લામાં બદલી, શ્રી નવા મકનસર પ્રાથમિક શાળાના આચાર્ય  કિશોરભાઈ રાઠોડની બઢતી સાથે વાંકાનેર તાલુકામાં મદદનિશ કેળવણી નિરીક્ષક તરીકે બદલી કરવામાં આવેલ છે જેથી કરીને આ બંને આચાર્યનો વિદાય સમારોહ યોજાયો હતો.






Latest News