મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબી જલારામ ધામ સદાવ્રતમા પ્રસાદ યોજી પુત્રના જન્મદીનની કરી ઉજવણી


SHARE







મોરબી જલારામ ધામ સદાવ્રતમા પ્રસાદ યોજી પુત્રના જન્મદીનની કરી ઉજવણી

મોરબીના ઘુંટું ગામના અગ્રણી વિનોદભાઈ કૈલા દ્વારા તેમના પુત્ર યશના ૧૫માં જન્મદીન ની ઉજવણી  મોરબીના જલારામ મંદિરે ચાલતા સદાવ્રતમા મહાપ્રસાદ યોજી  કરી હતી. આ તકે યશ કૈલાજાદવજીભાઈ કૈલા(દાદા)અનસોયાબેન કૈલા (દાદી)વિનોદભાઈ કૈલાકિરણબેન કૈલાગૌતમભાઈ કૈલા (સરપંચ-ઘુંટું)શિલ્પાબેન કૈલારીનાબેન તથા વનિતાબેન  સહીતના કૈલા પરિવારના સભ્યોએ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ ધામના ગીરીશભાઈ ઘેલાણીભાવીનભાઈ ઘેલાણીનિર્મિત કક્કડચંદ્રવદનભાઈ પુજારાહરીશભાઈ રાજાપ્રતાપભાઈ ચગ સહીતના અગ્રણીઓએ કૈલા યશને અભિનંદન પાઠવ્યા હતા.






Latest News