ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત મોરબીની રાજપર ચોકડી પાસે અગાઉ ભત્રીજીને ભગાડી ગયેલ શખ્સ અને તેના પિતાએ યુવાનને માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી વિહિપના અધ્યક્ષ તરીકે કમલેશભાઈ આહિરની વરણી


SHARE







મોરબી વિહિપના અધ્યક્ષ તરીકે કમલેશભાઈ આહિરની વરણી

વિશ્વ હિન્દુ પરિષદની ગઈકાલે મોરબી પ્રખંડની બેઠકનુ આયોજન કરવામાં આવયુ હતુ. આ બેઠક સુરેન્દ્રનગર વિભાગ બજરંગદળ સંયોજક કમલભાઈ દવેમોરબી જિલ્લા અધ્યક્ષ જીલેશભાઈ કાલરીયાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી હતી અને જિલ્લા મંત્રી ભાવિકભાઈ ભટ્ટસહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજા તથા મોરબી પ્રખંડ મંત્રી આશિષસિંહ જાડેજા દ્રારા મોરબી પ્રખંડ વિશ્વ હિન્દુ પરિષદ તથા આયામોમા અલગ અલગ જવાબદારી આપવામાં આવી હતી. વિશ્વ હિન્દુ પરિષદ મોરબી પ્રખંડ અધ્યક્ષ કમલેશભાઈ ભગવાનજીભાઈ આહિરઉપાધ્યક્ષ સંજયભાઈ પ્રેમજીભાઈ દેસાઈસહમંત્રી જીતેન્દ્રભાઈ અજીતભાઈ ચાવડાતથા સહમંત્રી ભાર્ગવભાઈ શૈલેષભાઈ ભાટીયાબજરંગદળ મોરબી પ્રખંડ  સંયોજક ચેતનભાઈ ચંદ્રકાંતભાઈ પાટડીયામોરબી પ્રખંડ ધર્મપ્રસાર સંયોજક વિક્રમભાઈ હસમુખભાઈ શેઠમોરબી પ્રખંડ પ્રચાર પ્રસાર સંયોજક ધ્રુમનભાઈ નિયોગભઈ રાઠોડની વરણી કરવામાં આવી છે. મોરબી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ તમામ નવનિયુકત જવાબદાર કાર્યકર્તાને  શુભકામના પાઠવે છે.






Latest News