મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા વિનોદભાઈ ડાભીની ગ્રાહક સુરક્ષા મંડળના એડવાઈઝરી બોર્ડમાં સભ્ય તરીકે નિમણુંક


SHARE







મોરબીમાં રહેતા વિનોદભાઈ ડાભીની ગ્રાહક સુરક્ષા મંડળના એડવાઈઝરી બોર્ડમાં સભ્ય તરીકે નિમણુંક

મોરબી શહેરમાં છેલ્લા ઘણા સમયથી જાહેર જીવનમાં જોડાયેલા અને હાલમાં મોરબી જિલ્લા પેટ્રોલિયમ એસોસિએશનના પ્રમુખ તરીકે સક્રિય એવા વિનોદભાઈ ડાભીની ગ્રાહક સુરક્ષા મંડળના એડવાઈઝરી બોર્ડમાં સભ્ય તરીકે નિમણુંક કરવામાં આવી છે અને તાજેતરમાં મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા વિનોદભાઈ નાથાભાઈ ડાભીની મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના એડવાઈઝરી બોર્ડમાં સભ્ય તરીકે નિમણુંક કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં ચોમેરથી તેઓની ઉપર શુભેચ્છાઓ વરસી રહી છે.






Latest News