મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીમાં રીડયુઝ, રીયુઝ, રિસાયકલ સેન્ટર ખાતે વિવિધ સંસ્થાઓ અને નાગરિકોએ અનુદાન આપ્યું


SHARE







મોરબીમાં રીડયુઝ, રીયુઝ, રિસાયકલ સેન્ટર ખાતે વિવિધ સંસ્થાઓ અને નાગરિકોએ અનુદાન આપ્યું

મોરબી મ્યુનિસિપલ કમિશ્નર સ્વપ્નિલ ખરે દ્વારા રેનબસેરા ખાતે રીડયુઝ, રિસાયકલ અને રીયુઝ સેન્ટર (RRR Center) ની શરૂઆત કરવામાં આવી છે. આ  સેન્ટર ખાતે મોરબી મહાનગરપાલિકા સ્ટાફ, રોટરી ક્લબ, ઇન્ડિયન લાયન્સ કલબ અને શહેરના નાગરિકો દ્વારા અંદાજિત ૫૫ જોડી કપડાં, ૧૫ નંગ રમકડાં, ૨ નંગ બુટ-ચપ્પલ તેમજ ૩ નંગ બુક્સનું ડોનેશન કરવામાં આવ્યું હતું.મોરબી શહેરના જરૂરિયાતમંદ વ્યક્તિઓ આ સેન્ટરનો સંપર્ક કરીને દાનમાં આવેલ વસ્તુઓ મેળવી શકશે. નગરજનોને RRR Center ખાતે તેમના જુના કપડાં, પુસ્તકો, રમકડાં તેમજ બુટ-ચપ્પલનું દાન કરવા માટે મોરબી મહાનગરપાલિકા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવે છે. તેમ ડેપ્યુટી કમિશ્નરઆ (પ્રોજેકટ), મોરબી મહાનગરપાલિકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.






Latest News