મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સમૂહ યજ્ઞોપવીત તેમજ ૨૫ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન


SHARE







મોરબીમાં સમૂહ યજ્ઞોપવીત તેમજ ૨૫ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન

મોરબીમાં વાઘપરા શેરી નં.૧૪ સ્થિત ગાયત્રી મંદિર ટ્રસ્ટ ના પ્રમુખ જગદીશભાઇ ઓઝા (એડવોકેટ જે.એ.ઓઝા) એ જણાવેલ છે કે આગામી તા.૨-૨-૨૫ ને રવિવારના રોજ વસંત પંચમીના શુભ દિવસે ગાયત્રી માતાજીના મંદિરે ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્રારા ૧૨ બટુકોને સમૂહ યજ્ઞોપવીત ધારણ કરવા તેમજ ૨૫ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું તેમજ બાદ બપોરે ૩ કલાકે આનંદનો ગરબો અને સાંજે ૫:૩૦ કલાકે માતાજીનું રાજોપચાર પૂજન કરવામાં આવશે.

આ સમગ્ર કાર્યને સફળ બનાવવામાં પ્રમુખ જગદીશભાઈ ઓઝા (એડવોકેટ), મહામંત્રી પ્રદિપભાઈ દવે તેમજ પ્રોજેક્ટ ચેરમેન અંબરીશભાઇ જોષી તેમજ તમામ ટ્રસ્ટીઓએ તન, મન અને ધનથી જહેમત ઉઠાવી છે.






Latest News