માળીયા (મી)ના મોટા દહિસરા ગામે યુવાનની હત્યાનો પ્રયાસ કરનારા આરોપીના ઘરમાંથી એક પિસ્તોલ-નવ જીવતા કાર્ટિઝ ઝડપાયા, વધુ એક ગુનો નોંધાયો મોરબીના ખેવારીયા ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા 16 વર્ષના બાળકનું મોત મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી વિનય ઇન્ટરનેશનલ સ્કુલના વિદ્યાર્થીઓ ખેલમહાકુંભ ફુટબોલમાં જિલ્લા કક્ષાએ પ્રથમ


SHARE











મોરબી વિનય ઇન્ટરનેશનલ સ્કુલના વિદ્યાર્થીઓ ખેલમહાકુંભ ફુટબોલમાં જિલ્લા કક્ષાએ પ્રથમ

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા દર વર્ષે બાળકોમાં રહેલી કલાઓને ખીલવવા માટે ખેલ મહાકુંભ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે.જેમાં જીલ્લા કક્ષાએ વિનય ઇન્ટરનેશનલ સ્કુલનાં વિદ્યાર્થીઓએ ફુટબોલ અંડર-૧૭ ભાઈઓની સ્પર્ધાઓમાં વિજેતાં થઈને જિલ્લા કક્ષાએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી વિનય ઇન્ટરનેશનલ સ્કુલનું નામ રોશન કર્યું છે.

તેમજ વિનય ઇન્ટરનેશનલ સ્કુલના વિદ્યાર્થીઓએ ખેલમહાકુંભ અંડર-૧૪ ફુટબોલમાં પણ જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યુ છે.યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા દર વર્ષે બાળકોમાં રહેલી કલાઓને ખીલવવા માટે ખેલ મહાકુંભ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જેમાં જીલ્લા કક્ષાએ વિનય ઇન્ટરનેશનલ સ્કુલનાં વિદ્યાર્થીઓએ ફુટબોલ અંડર-૧૪ ભાઈઓની સ્પર્ધાઓમાં પણ વિજેતાં થઈને જિલ્લા કક્ષાએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી વિનય ઇન્ટરનેશનલ સ્કુલનું નામ રોશન કર્યું છે.

આગામી સમયમાં આ વિજેતાઓ રાજ્યકક્ષાએ મોરબી જીલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.વિદ્યાર્થીઓએ શાળા વિનય ઇન્ટરનેશનલ સ્કુલ, માતા-પિતા તથા મોરબી જીલ્લાનું ગૌરવ વધારેલ છે. તે બદલ વિનય ઇન્ટરનેશનલ સ્કુલ મેનેજમેન્ટ, પ્રિન્સીપલ મેડમ, સર્વે શિક્ષકગણ તેમજ સંપુર્ણ શાળા પરીવાર તરફથી વિદ્યાર્થીઓને આશીર્વાદ, શુભકામનાઓ અને અભીનંદન પાઠવેલ છે






Latest News