મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું ગામ પાસે રોડ સાઈડની ગટરની નબળી કામગીરી બાબતે કલેક્ટરને રજૂઆત


SHARE







મોરબીના ઘૂટું ગામ પાસે રોડ સાઈડની ગટરની નબળી કામગીરી બાબતે કલેક્ટરને રજૂઆત

મોરબીથી હળવદ સુધી ફોરલેન બનાવવા માટેનું કામ ચાલી રહ્યું છે અને હાલમાં મોરબીના ઘૂટું ગામ પાસે જે કામ કરવામાં આવી રહ્યું છે તેમાં ગુણવત્તા વાળું કામ કરવામાં આવી રહ્યું છે જેથી કરીને ઘુંટુ ગ્રામ પંચાયત દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ઘુંટુ ગામ પાસે હાલમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા જે રોડ અને રોડ સાઈડમાં ગટરનું કામ કરવામાં આવી રહી છે તેમાં નબળી કક્ષાનું કામ કોન્ટ્રાકટર કરે છે જેથી કરીને ઘુંટુ ગામે પરેચા પરિવારના મંદિર પાસે થોડા દિવસ પહેલા ગટર બનાવેલ છે ત્યાં મોટો ખાડો પડ્યો હતો. જો આ ખાડામાં કોઈ પડે અને જાનહાનિ થાય તો તેના માટે જવાબદારી કોણ તેવો સવાલ પણ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ છે અને નબળી કામગીરીને તાત્કાલિક ધોરણે રોકવામાં આવે અને સારી ગુણવત્તાવાળુ કામ કરવામાં આવે તેવી માંગ કરી છે. 






Latest News