મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

બ્રહ્મ સમાજનું ગૌરવ: મોરબીના રક્ષિત ભરતભાઇ પંડ્યાએ સીએની પરીક્ષા પાસ કરી


SHARE







બ્રહ્મ સમાજનું ગૌરવ: મોરબીના રક્ષિત ભરતભાઇ પંડ્યાએ સીએની પરીક્ષા પાસ કરી

કદમ અસ્થિર હોય એને કદી રસ્તો જડતો નથી, અડગ મનનાં મુસાફિરને હિમાલય પણ નડતો નથી આ પંક્તિને સાર્થક કરી છે મોરબીમાં રહેતા રક્ષિત ભરતભાઇ પંડ્યા, ઘણી વિકટ પરિસ્થિતિમાં પણ અથાગ પરિશ્રમ કરીને પોતાના કુટુંબની જવાબદારી નિભાવવા સાથે સખત મહેનત કરીને સફળતાના શિખરો આ યુવાને સર કર્યા છે અને મોરબીના વતની ભરતભાઈ મનસુખલાલ પંડયા અને પ્રફુલાબેન ભરતભાઈ પંડયાના દીકરા રક્ષિત ભરતભાઇ પંડ્યાહાલમાં જ લેવાયેલ સીએ ફાઇનલ પરીક્ષામાં ખૂબ જ સારા માર્ક મેળવીને સીએની પદવી મેળવેલ છે. જે પરિવાર અને સમગ્ર બ્રહ્મ સમાજ માટે ગૌરવની વાત છે.






Latest News