મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જંત્રી અને સ્ટેમ્પ ડ્યુટીના વિરોધમાં રજૂઆત


SHARE







મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જંત્રી અને સ્ટેમ્પ ડ્યુટીના વિરોધમાં રજૂઆત

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ મહાદેવભાઈ પટેલ અને મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયા સહિતના આગેવાનો દ્વારા કલેકટરને આવેદન પત્ર આપીને જંત્રી, સ્ટેમ્પ ડયુટી અને ટેક્સના વધારાના વિરોધમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, ગુજરાતમાં વધી રહેલી જંત્રી, સ્ટેમ્પ ડયુટી અને ટેક્સના લીધે લોકોની મુશ્કેલીમાં વધારો થશે અને રીયલ એસ્ટેટ માર્કેટમાં મંદી આવશે જેથી ઘણા લોકોની રોજગારી પણ છીનવાઈ જશે. તેમજ લોકોનું ઘરના ઘરનું સપનું પણ સાકાર થશે નહીં. આ મુદ્દાઓને ધ્યાને લઈને સરકારે લોકોના હિતમાં નિર્ણય કરવો જોઈએ તેવી માંગ કરી છે.






Latest News