મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં સતવારા જ્ઞાતિનું સ્નેહમિલન યોજાયુ


SHARE







મોરબીમાં સતવારા જ્ઞાતિનું સ્નેહમિલન યોજાયુ

શ્રી સતવારા નવગામ જ્ઞાતિ- મોરબી દ્વારા દર વર્ષની જેમ મોરબી વિસ્તારના સતવારા જ્ઞાતિનું વિક્રમ સવંત ૨૦૮૧ના નવા વર્ષ નિમિત્તે, સ્નેહમિલનનું આયોજન  , શ્રી સતવારા નવગામ જ્ઞાતિની જગ્યા, કાલિકા પ્લોટ , રવાપર રોડ-મોરબીમાં યોજવામાં આવેલ.

જેમાં સર્વેનું સ્વાગત અને નવા વર્ષની શુભેચ્છા જ્ઞાતિના પ્રમુખ ડૉ. લખમણભાઈ કંઝારિયાએ પાઠવેલ. શ્રી સમસ્ત સતવારા એન્જિનિયરિંગ એસોસિયેશનના પ્રમુખ એલ.ડી.હડિયલએ શુભેચ્છા પાઠવેલ અને દર માસની ૧૯ તારીખે ફ્રી મોતીયા ઓપરેશન કેમ્પનો લાભ લેવા વિનંતી કરી હતી.શ્રી મોરબી સતવારા મંડળના પ્રમુખ હરિનભાઈ પરમારે આજના સમયમાં સમાજમાં કામ કરવું બહુ અઘરું છે તેની વાત કરી સર્વેને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.મોરબી જિલ્લા સતવારા કર્મચારી મંડળના પ્રમુખ ધનજીભાઈ ડાભીએ કર્મચારી મંડળની વિવિધ પ્રવૃત્તિઓની વાત કરી હતી.શ્રી સતવારા જ્ઞાતિ સમાજ સેવા મંડળના પ્રમુખ ગોવિંદભાઈ હડીયલએ સર્વે જ્ઞાતિજનોનો આભાર માન્યો હતો.મોટી સંખ્યામાં જ્ઞાતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા






Latest News