મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં જૈનમ ગૃહ ઉદ્યોગ દ્વારા દિવાળીએ રાહતદરે મીઠાઈ વિતરણ


SHARE







મોરબીમાં જૈનમ ગૃહ ઉદ્યોગ દ્વારા દિવાળીએ રાહતદરે મીઠાઈ વિતરણ

મોરબીમાં જૈનમ ગૃહ ઉદ્યોગ દ્વારા દર વર્ષે દિવાળીએ રાહતદરે મીઠાઈ વિતરણનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ જૈનમ ગૃહ ઉદ્યોગ દ્વારા જુદીજુદી મીઠાઈ અને ફરસાણનું રાહતદરે વિતરણ કરવામાં આવશે 

જેના માટે જૈનમ ગૃહ ઉદ્યોગના સંચાલકો પાસેથી મળેલ માહિતી મુજબ મીઠાઈ અને ફરસાણ રાહતદરે વિતરણ માટે બુકિંગ કરવાનું ચાલી રહ્યું છે અને આ બુકિંગ આગામી તા. ૨૫ સુધી જ કરવામાં આવશે અને બુકિંગ માટે જીનેશભાઈ (૮૪૬૦૪ ૭૭૭૩૭), ગૌતમભાઈ (૯૭૩૭૫ ૭૫૭૩૧), પારસભાઈ (૮૪૬૦૬ ૧૬૧૧૬) અને વી.કે. મહેતા (૯૮૭૯૪ ૫૬૩૯૭)નો સંપર્ક કરવા જણાવ્યું છે






Latest News