ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીની સરકારી શાળાઓમાં લખપતિ દીદીઓ દ્વારા લખપતિ દીદી યોજના વિશે બાળકોને માહિતી અપાઈ


SHARE











મોરબીની સરકારી શાળાઓમાં લખપતિ દીદીઓ દ્વારા લખપતિ દીદી યોજના વિશે બાળકોને માહિતી અપાઈ

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના માર્ગદર્શન અનુસાર મોરબી જિલ્લાની 25 ગામોની સરકારી શાળાઓમાં લખપતિ દીદી સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાજર 25 લખપતિ દીદીઓ દ્વારા લખપતિ દીદી યોજના વિશે સર્વે બાળકોને માહિતી આપવામાં આવી હતી. આ સંવાદ સત્ર દરમિયાન સંલગ્ન શાળાઓના આચાર્યઓ, શિક્ષક મિત્રો તેમજ બહોળી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લા માહિતી કચેરી મોરબી દ્વારા રાજ્ય સરકાર દ્વારા વખતો- વખત પ્રકાશિત થતા  લોકકલ્યાણલક્ષી અને લોકોપયોગી પુસ્તકોનું વિતરણ અને નિઃશુલ્ક સાહિત્ય વિતરણ કરવામાં આવતું હોય છે. વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે મોરબીમાં યદુનંદન ગૌસેવા ટ્રસ્ટ ખાતે જિલ્લાકક્ષાની પશુપાલન શિબિર યોજાઈ હતી. આ કાર્યક્રમમાં ૨૩ વર્ષ સફળ, સબળ અને સમર્થ નેતૃત્વના અને સુરક્ષિત મહિલા અને બાળ ઉજ્જવળ ગુજરાતની આવતીકાલ આ બંને પુસ્તિકાની ઉપસ્થિત સર્વે પશુપાલક લાભાર્થીઓમાં વહેંચણી કરવામાં આવી હતી.






Latest News