મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષાની ચિત્ર સ્પર્ધામાં ખરીવાડી શાળાની વિદ્યાર્થીની પ્રથમ ક્રમે વિજેતા


SHARE







મોરબી જિલ્લા કક્ષાની ચિત્ર સ્પર્ધામાં ખરીવાડી શાળાની વિદ્યાર્થીની પ્રથમ ક્રમે વિજેતા

જીસીઇઆરટી ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન રાજકોટ અને બીરસી ભવન મોરબી દ્વારા આયોજીત જિલ્લા કક્ષાના કલા ઉત્સવમાં ચિત્ર સ્પર્ધામાં મોરબીની ખારીવાડી પ્રા. શાળાની વિદ્યાર્થિની ડાભી દર્શના કિશોરભાઈએ જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવી શાળાનું નામ રોશન કરેલ છે. તે બદલ શાળાના આચાર્ય ગીરીશભાઈ ચીખલિયા તેમજ શાળા પરિવાર તથા શાળા એસએમસીએ તેમને અભિનંદન પાઠવ્યા છે. હવે તે ઝોન કક્ષાની સ્પર્ધા માં શાળા નું પ્રતિનિધિત્વ કરશે. તેવું અધિકારી જણાવ્યુ છે.






Latest News