મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી વિધાનસભા વિસ્તારની સદસ્યતા અભિયાન-૨૦૨૪ ની ધારાસભ્યની હાજરીમાં બેઠક યોજાઇ


SHARE







મોરબી વિધાનસભા વિસ્તારની સદસ્યતા અભિયાન-૨૦૨૪ ની ધારાસભ્યની હાજરીમાં બેઠક યોજાઇ

મોરબી જિલ્લા સહિત સમગ્ર ભારતમાં ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન-૨૦૨૪ ચાલુ છે અને ભાજપના સદસ્ય લોકો બની રહ્યા છે ત્યારે આ સદસ્યતા અભિયાન-૨૦૨૪ અંતર્ગત મોરબી વિધાનસભા વિસ્તારના પ્રદેશ નિયુક્ત નિરીક્ષક કશ્યપભાઈ શુક્લ તથા જિલ્લા પ્રમુખ રણછોડભાઈ દલવાડી, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તેમજ જિલ્લાના મહામંત્રી સહિતના હોદેદારોની વિશેષ ઉપસ્થિતિમાં મોરબી વિધાનસભા વિસ્તારની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય સહિતના આગેવાનોએ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું. આ તકે જિલ્લા સંગઠનના હોદેદારો, મંડળ પ્રમુખ અને મહામંત્રી તેમજ મોરચાના હોદેદારો અને અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News