મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબી કોંગ્રેસ દ્વારા ગાંધીજીની પ્રતિમાને સુતરની આટી-ફૂલહાર કરવામાં આવ્યા


SHARE







મોરબી કોંગ્રેસ દ્વારા ગાંધીજીની પ્રતિમાને સુતરની આટી-ફૂલહાર કરવામાં આવ્યા

આજે ગાંધી જયંતીની ઠેરઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબી કોંગ્રેસ દ્વારા આજરોજ ગાંધીજયંતીનાં પ્રસંગે મોરબીના ત્રિકોણબાગ ખાતે ગાંધીજીની પ્રતિમાને સુતરની આટી અને ફૂલહાર કરવામાં આવ્યા. આ તકે મોરબી શહેર કોંગ્રેસનાં પ્રમુખ પુષ્પારાજસિંહ જાડેજા સહિતના હાજર રહ્યા હતા.






Latest News