મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે રંગોલી સ્પર્ધા યોજાઇ


SHARE







મોરબી જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે રંગોલી સ્પર્ધા યોજાઇ

મોરબી જીલ્લા મહિલા મોરચા દ્વારા નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડા અતંગર્ત જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે રંગોલી સ્પર્ધાનું આયોજન કરેલ હતું. આ કાર્યક્રમમાં જીલ્લા ભાજપ મહામંત્રી કે.એસ.અમૃતિયા, જીલ્લા મંત્રી નીરજભાઈ ભટ્ટ, જીલ્લા મહિલા મોરચા પ્રમુખ ભાવનાબેન કૈલા, જીલ્લા મહિલા મોરચા મહામંત્રી નિર્મળાબેન હડિયલ, જીલ્લા અનુ.જાતિ મોરચા પ્રમુખ બાબુભાઈ પરમાર, જીલ્લા બક્ષીપંચ મોરચા પ્રમુખ નિર્મળભાઈ જારીયા, ભાણજીભાઈ વરસડા તેમજ તમામ મહિલા હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.






Latest News