મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં નવ નાત વણિક સમાજ દ્વારા વેવિશાળ, રોજગારી અને વણિક રક્ષા માટે સમિતિની રચના


SHARE











મોરબીમાં નવ નાત વણિક સમાજ દ્વારા વેવિશાળ, રોજગારી અને વણિક રક્ષા માટે સમિતિની રચના

નવ નાત વણિક સમાજ મોરબી જિલ્લાની અગત્ય કમિટી મિટિંગ મળી હતી અને સમાજ લક્ષી, સમાજ સેવા અને સમાજ સહયોગ સાથે વેવિશાળ, રોજગારી, વણિક રક્ષા સમિતિ જેવા દરેક મુદ્દા પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને એક કમિટીની રચના કરવામાં આવેલ છે અને સમગ્ર પ્રમુખ અને મંત્રી સમાજના અલગ અલગ ફીરકાના સમર્થન સાથે સંગઠનનો વ્યાપ વધારી આગામી દિવસમાં રાજકીય શક્તિ વધારી સમાજના ઉત્થાન માટે આગળ વધવાનો સંકલ્પ કરવામાં આવેલ છે અને મોરબી ઇન્ચાર્જ નીતિનભાઈ મહેતા, સાથી કમિટી સભ્યોમાં હિતેસભાઈ ભાવસાર, પરેશભાઈ શાહ, વિપુલભાઈ સુખડીયા, કૃપલભાઈ શેઠ, કેવિનભાઈ, પરેશભાઈ વજરીયાનો સમાવેશ કરવામાં આવેલ છે અને આ કમિટી સમાજના સહયોગ સાથે સંગઠનનો વ્યાપ વધારા માટે જહેમત ઉઠાવી રહી છે આ તકે ઇન્ટરનેશનલ ઇન્ચાર્જ પ્રશાંતભાઈ શાહનુ પરંપરા મુજબ સાલ ઓઢાડીને સન્માન કરેલ છે




Latest News