મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના લાયન્સનગર પાસેથી બિનવારસી મળી આવેલ એક્ટિવા મૂળ માલિકને સોંપ્યું


SHARE







મોરબીના લાયન્સનગર પાસેથી બિનવારસી મળી આવેલ એક્ટિવા મૂળ માલિકને સોંપ્યું

મોરબીમાં નવલખી રોડ ઉપર આવેલ સેન્ટમેરી સ્કુલ ફાટક પાસે આવેલ લાયન્સનગર જવાના રસ્તેથી બીનવારસી હાલતમા એક એક્ટિવા મળી આવ્યું હતું જેથી કરીને આ અંગેની જાણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ પ્રફુલ્લભાઈ પરમારને થતાં તે ત્યાં પહોચ્યા હતા અને તેમણે ઈ-ગુજકોપના માધ્યમથી જીજે 36 એએમ 9282 નંબરના એક્ટિવાનું સર્ચ કર્યું હતું અને વાહનના માલિક અલી યાસીનભાઈ જેડા રહે.વાવડી રોડ મોરબી વાળાને શોધીને તેઓને આ વાહન પરત કરેલ છે.






Latest News