મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

મોરબીમાં મીલોની મહેતા દ્વારા પર્યુષણ પર્વમાં અઠ્ઠાઈની આરાધના


SHARE







મોરબીમાં મીલોની મહેતા દ્વારા પર્યુષણ પર્વમાં અઠ્ઠાઈની આરાધના

જૈનોના મહાપર્વ એટલે તપશ્ર્ચર્યા અને ક્ષમાપનાનું પર્વ પર્યુષણ મોરબીમાં મોટી સંખ્યામાં નાની-મોટી ઉગ્ર તપશ્ર્ચર્યાઓ કરવામાં આવેલ અહિં લીંબડી અજરામર સંપ્રદાયના આચાર્યશ્રી પૂ.ભાવચંદ્રજી મહારાજ સાહેબના શુશિષ્યા પૂ.આરાધનાબાઈ મહાસતીજી આદી ઠાણા-4 પ્લોટ પૌષધશાળામાં બીરાજી રહ્યા છે.

તેમના સાનીધ્યમાં મહેશભાઈ ચીમનલાલ મહેતા (મહેતા એડ)ના પુત્ર પ્રતિકભાઈના ધર્મપત્ની અ.સૌ.મીલોની બેન મહેતાએ અઠ્ઠાઈતપની આરાધના સાતાપુર્વક કરવામાં આવેલ તથા તેમના પારણા સ્નેહીજનો-સંબંધીઓની ઉપસ્થિતિમાં સંત-સતીજીના આશીર્વાદથી કરવામાં આવેલ છે






Latest News