મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ
Breaking news
Morbi Today

ઓલ ડ્રાઈવર એકતા એસો. મોરબીના રાષ્ટ્રીય અધ્યક્ષ રણજીતસિંહ પોતાની ટીમ સાથે આપ માં જોડાયા


SHARE







ઓલ ડ્રાઈવર એકતા એસો. મોરબીના રાષ્ટ્રીય અધ્યક્ષ રણજીતસિંહ પોતાની ટીમ સાથે આપ માં જોડાયા

મોરબી જીલ્લા આમ આદમી પાર્ટીના કાર્યાલયે જીલ્લા પ્રભારી પંકજ રાણસરીયાના માર્ગદર્શન હેઠળ જીલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ, પંકજ આદ્રોજા, દિવ્યેશ મગુનિયા તેમજ રમેશ સદાતીયાની હાજરીમા આમ આદમી પાર્ટીની વિચારધારાથી પ્રેરિત થઈ ઓલ ડ્રાઈવર એકતા એસોસિયેશન મોરબીના રાષ્ટ્રીય અધ્યક્ષ રણજીતસિંહ તેમજ પ્રમુખ, ઉપપ્રમુખ, ખજાનચી તેમજ ખૂબ મોટી સંખ્યામાં તેમના સભ્યો સાથે જોડાયા અને આવનારા સમયમા ચાર હજારથી પણ વધુ ટ્રક ડ્રાઇવરોને આમ આદમી પાર્ટીમા જોડવા માટેનો સંકલ્પ લીધો.






Latest News