મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીની વિનય ઇન્ટરનેશનલ શાળાના વિદ્યાર્થિઓ રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધામાં જીલ્લા દ્વિતીય


SHARE







મોરબીની વિનય ઇન્ટરનેશનલ શાળાના વિદ્યાર્થિઓ રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધામાં જીલ્લા દ્વિતીય

ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધાનું આયોજન અભિનવ સ્કૂલ ખાતે યોજાયેલ હતું.જેમાં વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા હિન્દી તેમજ સંસ્કૃત ભાષામાં પોતાના ગીતોની ઉત્તમ પ્રસ્તુતી કરેલ.જેમાં શાળાના વિદ્યાર્થીઓ કવન પટેલ, ધ્યાન કડીવાર, જીયા દેત્રોજા, સાન્વી ઉપાધ્યાય, વેદાન્શી આચાર્ય, માહી મેંદપરા, માહી એરણીયા અને હીર વિઠલાપરાએ સ્પર્ધામાં દ્વિતીય સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધારેલ છે.જે બદલ શાળાના સંચાલક, પ્રિન્સીપાલ, સંપૂર્ણ શાળા પરિવાર તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યાં છે






Latest News