મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

વાંકાનેરના મહીકા પાસે કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારી જતાં ડ્રાઈવરનું મોત


SHARE







વાંકાનેરના મહીકા પાસે કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારી જતાં ડ્રાઈવરનું મોત

વાંકાનેર નજીક આવેલ તીર્થ હોટલ પાસે ટેન્કર પલટી મારી ગયું હતું જેથી કરીને તેમાં દબાઇ જવાના કારણે ટેન્કરના ડ્રાઇવર મૃત્યુ નીપજ્યું છે જ્યારે તેના ક્લીનરને સામાન્ય ઇજાઓ થઇ હોવાથી સારવાર આપવા માટે ખસેડાયો હતો અને આ બનાવની જાણ વાંકાનેર તાલુકા પોલીસને કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળ રહેતો મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના મહીકા નજીક આવેલ તીર્થ હોટલ પાસે વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં કેમિકલ ભરેલું ટેન્કર નંબર જીજે ૧૨ બીવી ૧૭૦૮ પલટી મારી ગયું હતું જેથી કરીને ટેન્કરનો ડ્રાઇવર દેવાયતભાઈ નગાભાઈ આહીર (ઉમર વર્ષ ૩૫, રહે, ધોક્ળવાડા, સામિ પાટણ) ટેન્કરના નીચે દબાઈ ગયો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું જોકે તેની સાથે રહેલ ક્લીનર અજાભાઈને સામાન્ય ઇજાઓ થવાના કારણે તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળ રહેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે






Latest News