મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી સોઓરડીમાં જન્માષ્ટમી ઉજવાશે


SHARE







મોરબી સોઓરડીમાં જન્માષ્ટમી ઉજવાશે

દર વર્ષની જેમ આ વર્ષએ પણ મોરબીના સમાકાઠે આવેલ સોઓરડી વિસ્તારમા જારીયા પાન પાસે ભવ્ય કૃષ્ણ ઉત્સવ ઉજવાશે. જેમાં જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડ કાર્યક્રમ રાત્રે યોજાશે.તેમાં ડિસ્કો ડાંડીયાના ભવ્ય કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવેલ છે.ચોતરફ રોશનીનો શણગાર કરવામાં આવશે. તા. 25 અને 26 બે દિવસનો કાર્યક્રમ ઉજવાશે.સર્વે સોઓરડી યુવા ગ્રુપ દ્વારા આયોજિત આ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી નિમિત્તે અલગ અલગ પ્રોજેક્ટર રજૂ કરવામાં આવશે. તેમ આયોજકોએ યાદીમાં જણાવેલ છે. 






Latest News