મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના ડી માર્ટ માંથી લીધેલ રવાના પેકેટમાં ધનેડા જેવી જીવાત !: વિડીયો વાઇરલ


SHARE







મોરબીના ડી માર્ટ માંથી લીધેલ રવાના પેકેટમાં ધનેડા જેવી જીવાત !: વિડીયો વાઇરલ

ગુજરાતનાં જુદાજુદા સેન્ટરોમાં ખાણી પીણીની વસ્તુઓમાં લોકોના આરોગ્યની સાથે ચેડાં કરવામાં આવતા હોય તેવું છેલ્લા મહિનાઓમાં અનેક વખત સામે આવ્યું છે ત્યારે મોરબીમાં આવેલ ડી-માર્ટમાંથી દિલિપ દાલસાણીયા નામના ગ્રાહકે રવાનાનું એક કિલો વજનનું પેકેટ લીધું હતું જેમાં ધનેડા જેવી જીવાત જોવા મળી રહી હતી સામાન્ય રીતે સસ્તા અનાજની દુકાન કે પછી મધ્યાહન ભોજનની વસ્તુઓમાં ઘનેડા જેવી જીવાત જોવા મળે છે જો કે, ડી માર્ટમાંથી લીધેલ વસ્તુમાં જીવાત જોવા મળી હતી જેથી કરીને ગ્રાહકે ડી માર્ટ પાસેજ ઊભા રહીને તેના સોશિઅલ મીડિયાના એકાઉન્ટ ઉપર તે અંગેનો લોકોને જાગૃત કરવા માટે વિડીયો બનાવીને મૂક્યો હતો.






Latest News