મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

હળવદમાં આવેલ માર્કેટ યાર્ડ ખાતે લોન મેળો યોજાયો


SHARE







હળવદમાં આવેલ માર્કેટ યાર્ડ ખાતે લોન મેળો યોજાયો

મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારીમાં પોલીસ વિભાગ દ્વારા વ્યાજખોરના ચંગુલમાં લોકો ન ફાસાય તે માટે જનસંપર્ક સભા અને લોન મેળાનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે મોરબી જિલ્લાના હળવદમાં આવેલ માર્કેટ યાર્ડના મીટીંગ હોલમાં હળવદ પોલીસ સ્ટેશન દ્વારા સામાન્ય પ્રજાજનોને સસ્તા દરે લોન મળી રહે અને વ્યાજખોરોના ત્રાસથી મુક્તિ મળે તે માટે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હળવદની જુદીજુદી 11 જેટલી બેંકનાં પ્રતિનિધિ હાજર રહ્યા હતા અને જુદી-જુદી બેંકો દ્વારા લોકોની મંજૂર કરવામાં આવેલ 22 લાખની લોનના ચેક આપવામાં આવ્યા હતાં. ત્યારે હળવદના પીઆઇ આર.ટી. વ્યાસ, યાર્ડના સેક્રેટરી મહેશભાઇ સહિતના અધિકારીઓએ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા.






Latest News