મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી તાલુકા કક્ષાના યુવા ઉત્સવ માટે 31 મી જુલાઈ સુધી અરજી કરી શકાશે


SHARE







મોરબી તાલુકા કક્ષાના યુવા ઉત્સવ માટે 31 મી જુલાઈ સુધી અરજી કરી શકાશે

રમત ગમત યુવાઅને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગગાંધીનગર તથા કમિશનરશ્રીયુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરીગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરીમોરબી દ્વારા તાલુકા કક્ષાના યુવા ઉત્સવ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. ઈચ્છુક ઉમેદવારો વર્ષ ૨૦૨૪-૨૫ માટે સ્પર્ધામાં ભાગ લેવા તા. ૩૧-૭-૨૦૨૪ સુધી ફોર્મ ભરી શકશે.

આ સ્પર્ધામાં ૧૫ વર્ષથી ઉપર અને ૨૦ વર્ષ સુધીના વિભાગ ’ (૩૧/૧૨/૨૦૦૪ થી ૩૧/૧૨/૨૦૦૯ વચ્ચે જન્મેલા)૨૦ વર્ષથી ઉપર અને ૨૯ વર્ષ સુધીના વિભાગ ’ (૩૧/૧૨/૧૯૯૫ થી ૩૦/૧૨/૨૦૦૪ વચ્ચે જન્મેલા) તથા ૧૫ વર્ષ થી ઉપરના અને ૨૯ વર્ષ સુધીના ખુલ્લા’ વિભાગમાં (૩૧/૧૨/૧૯૯૯૫ થી ૩૧/૧૨/૨૦૦૯ વચ્ચે જન્મેલા) ભાગ લઇ શકશે. આ સ્પર્ધામાં વક્તૃત્વનિબંધચિત્રકલાહળવું કંઠ્ય સંગીતલોકવાદ્ય સંગીતએક પાત્રીય અભિનયશાસ્ત્રીય કંઠ્ય - હિંદુસ્તાનીભરતનાટ્યમતથા કથ્થક આમ કુલ ૯ સ્પર્ધાઓ ’ તથા ’ બન્ને વિભાગમાં યોજાશે. જ્યારે પાદપૂર્તિગઝલ શાયરી લેખનકાવ્ય લેખનદુહા છંદ ચોપાઇલગ્નગીતઆમ કુલ ૫ સ્પર્ધાઓ માત્ર ’ વિભાગ માટે યોજાશે. જ્યારેલોક વાર્તાસર્જનાત્મક કારીગરીભજનસમુહગીતલોકનૃત્યલોકગીતશાસ્ત્રીય કંઠ્ય સંગીત – કર્ણાટકીસીતારવાંસળીતબલાવીણામૃદંગમહાર્મોનિયમ (હળવું)ગીટારમણીપુરીઓડીસીકુચિપુડીએકાંકીશિઘ્ર વક્તૃત્વ સ્પર્ધાએમ ૧૯ સ્પર્ધાઓ ખુલ્લા’ વિભાગમાં યોજાશે. 

તાલુકાકક્ષાજિલ્લાકક્ષાપ્રદેશકક્ષારાજ્યકક્ષાસ્પર્ધાના સ્તર રહેશે. ઈચ્છુક  ઉમેદવારોએ નિયત નમુનાનું ફોર્મઆધારકાર્ડની નકલ તથા બેંક પાસબુકની નકલ સાથે રાખી તા. ૩૧/૦૭/૨૦૨૪ સુધીમાં કચેરીના કામકાજના દિવસોમાં કચેરી સમય દરમિયાન જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીરૂમ નં. ૨૩૬/૨૫૭૨જો માળતાલુકા સેવા સદનલાલબાગમોરબી-૨ ૩૬૩૬૪૨ ખાતે જમાં કરવાના રહેશે. તા:‌ ૩૧-૦૭-૨૦૨૪ પછી આવનાર ફોર્મ તથા અધુરી વિગત વાળા ફોર્મ સ્વીકાર્ય રહેશે નહીં તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.






Latest News