મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ધોળે દિવસે દોઢ લાખ ભરેલું પર્સ ચોરીને ચોર છનનન ! ઘટના સીસીટીવીમાં કેદ


SHARE







વાંકાનેરમાં ધોળે દિવસે દોઢ લાખ ભરેલું પર્સ ચોરીને ચોર છનનન ! ઘટના સીસીટીવીમાં કેદ

વાંકાનેર શહેરની મુખ્ય બજારમાં ધોળે દિવસે ચોર ઈસમ કટલેરીની દુકાનમાંથી દોઢ લાખની મતા ભરેલું પર્સ ચોરી નાસી જતા શહેરમાં ચકચાર જાગી છે.જો કે, સમગ્ર ઘટના સીસીટીવીમા કેદ થતા વીડિયો વાયરલ થયો છે.

વાંકાનેર શહેરની મુખ્યબજારમાં આવેલ પોપટલાલ મનસુખલાલ કટલેરીવાળાની દુકાનમાંથી એક અજાણ્યો શખ્સ રૂપિયા દોઢ લાખની માલમતા ભરેલું પર્સ ચોરી કરી જતા પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ શરૂ કરવામાં આવી છે.ચોર દુકાનમાંથી પર્સની ચોરી કરીને ભાગતા સીસીટીવીમા કેદ પણ થઈ ગયો છે. હાલ ચોરીના બનાવનો સિસિટીવી વીડિયો પણ વાયરલ થયો છે.આ બાબાતએ સીસીટીવી ફૂટજ કબજે લઈને વાંકાનેર સિટી પોલીસ દ્વારા ફરિયાદ નોંધવા અને ચોરને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે.






Latest News