મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

માળીયા(મી ) ના બગસરા ગામે શકિત સંગઠન દ્વારા મહિલા સુરક્ષા ઝુંબેશ


SHARE







માળીયા(મી ) ના બગસરા ગામે શકિત સંગઠન દ્વારા મહિલા સુરક્ષા ઝુંબેશ   

માળીયા(મી )તાલુકાના બગસરા ગામે માળીયા (મી) સ્થિત મહિલા શકિત સંગઠન દ્વારા "'ચુપ્પી તોડ હવે તો બોલ હિંસાની બેડી ખોલ" ના બેનર હેઠળ એક મીટીંગ યોજાઈ હતી.તેમાં મહિલા સુરક્ષા ઝુંબેશ કરવામાં આવી હતી. જેમાં મહિલાઓ યુવતીઓ ઉપર થતી હિંસા વિશે કાયદાકીય માહિતી અને માર્ગદર્શન આપેલ અને ગામમાં દારૂનું વેંચાણ બંધ કરવાં કરવા બહેનોને સમજાવેલ અને ધર પરિવારમા દારૂ પિતા હોય તો દારૂ છોડાવવા જાગૃત કરેલ હતા અને જેમાં સંસ્થાના પ્રતિનિધિઓ તથા ગામની મહીલાઓ હાજર રહેલ હતી






Latest News