મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં જય ગણેશ હીરોમાં સ્ટાફની ભરતી


SHARE







મોરબીમાં જય ગણેશ હીરોમાં સ્ટાફની ભરતી

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે આવેલ જય ગણેશ હીરોમાં સેલ્સ એકઝીકયુટીવ અને માર્કેટીંગ એકઝીકયુટીવ ની ભરતી કરવાની છે. જેમાં આકર્ષક પગાર સાથે ઇન્સેન્ટીવ પણ આપવામાં આવશે.

હાલમાં જે સ્ટાફની નિમણુંક કરવાની છે તેમાં 

૧. સેલ્સ એકઝીકયુટીવ જગ્યા -૦4 

ગ્રેજયુએટ (ઉમર 25 થી 35 વર્ષ) 

આકર્ષક પગાર 15,000 + ઇન્સેન્ટીવ, ઓટોમોબાઇલના અનુભવીને પ્રથમ પસંદગી

૨. માર્કેટીંગ એકઝીકયુટીવ જગ્યા -૦1

ગ્રેજયુએટ/ 12 પાસ (ઉમર 25 થી 35 વર્ષ) 
આકર્ષક પગાર 12,000+ ઇન્સેન્ટીવ અનુભવીને પ્રથમ પસંદગી

નોકરી વાંછુકોએ સંપુર્ણ બાયોડેટા સાથે દિવસ-૭ મોરબીના ભક્તિનગર સર્કલ પાસે આવેલ જય ગણેશ હીરો માં સવારે 10:00 થી 01:00 વાગ્યા સુધીમાં રૂબરૂ મળવાનું રહેશે. અને વધુ માહિતી માટે મોબાઈલ નંબર 96012 93091 ઉપર સંપર્ક કરવાનો રહેશે.






Latest News