મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

ટંકારાના અપહરણ, બળાત્કાર અને પોકસોના ગુનામાં આરોપી જામીન મુક્ત


SHARE







ટંકારાના અપહરણ, બળાત્કાર અને પોકસોના ગુનામાં આરોપી જામીન મુક્ત

ટંકારા પોલીસ સ્ટેશન ખાતે અપહરણ, બળાત્કાર, પોકસોનો ગુનો નોંધાયો હતો જે ગુનામાં પકડાયેલા આરોપીના જામીન માટેની વકીલ મારફતે અરજી કરવામાં આવી હતી જેમાં વકીલની દલીલને ધ્યાને રાખીને કોર્ટે આરોપીની જામીન મુકત કરવા હુકમ કરેલ છે

આ બનાવની વકીલ પાસેથી મળી રહેલ માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસે આરોપી કેતન ઉર્ફે કાનો સુખદેવભાઈ મેવાડા રહે. રામકો સોસાયટી, ઘુટુ તાલુકો મોરબી વાળાની આઈ.પી.સી. કલમ ૩૯૩,  ૩૯૯, ૩૭૯ (૨) (જે) ૩૭૬ (૩), ૧૧૪, તથા પોકસો એકટની કલમ ૫ (એલ), , ૧૯, ૧૭ મુજબ ના ગુન્હાના કામે અટક કરી હતી અને ,મોરબીની સેશન્સ કોર્ટમાં રજુ કરીને જેલ હવાલે કર્યો હતો ત્યાર બાદ આરોપીએ મોરબીના એડવોકેટ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) મારફત મોરબીના વિશેષ ન્યાયધીશ અને અધીક ક્ષત્ર ન્યાયધીશની ફાસ્ટ ટ્રેક સ્પેશ્યલ કોર્ટ સમક્ષ સેશન્સ જજ સાહેબની કોર્ટમાં રેગ્યુલર જામીન પર મુક્ત થવા જામીન અરજી કરી હતી અને આરોપીના વકીલ દ્વારા સુપ્રીમ અને હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કરીને ધારદાર દલીલ કરવામાં આવી હતી તેને ધ્યાને લઈને સેશન્સ જજ ડી.પી. મહીડા સાહેબે આરોપી કેતન ઉર્ફે કાનો સુખદેવભાઈ મેવાડાને ૨૫,૦૦૦ ના જામીન આપી શરતોને આધીન રેગ્યુલર જામીન પર મુક્ત કરેલ છે. આ કેસમાં આરોપીના વકીલ મનિષ પી. ઓઝા (ગોપાલભાઈ) તથા કુ. મેનાઝ એ. પરમાર રોકાયેલા હતા.






Latest News