મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા શિક્ષણાધિકારી  અને D.E.O ઓફિસની પ્રશંસનીય કામગીરી


SHARE







મોરબી જિલ્લા શિક્ષણાધિકારી  અને D.E.O ઓફિસની પ્રશંસનીય કામગીરી

મોરબી જીલ્લામાં કામ કરતા સરકારી માધ્ય. અને ઉ.માધ્ય.શિક્ષકો માટે ખાસ જરુરી એવા પોતાના I CARD કે જે શિક્ષકોને રોજ બરોજના જીવનમાં ઘણી જગ્યાએ ઉપયોગી થાય છે જેના માટે શિક્ષકો દ્વારા મોરબી જીલ્લા સરકારી હાઇસ્કુલ સંઘને રજુઆત કરવામાં આવી હતી અને શિક્ષકોની આ યોગ્ય રજુઆત મોરબી જીલ્લા સરકારી હાઇસ્કુલના પ્રમુખ મેહુલ દેથરિયાએ મોરબી જીલ્લાના જીલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતાને રજુઆત કરતા તુર્ત જ તેઓએ મોરબી જીલ્લાના તમામ સરકારી માધ્ય. અને ઉ.માધ્ય.શિક્ષકોના ઓળખપત્ર બનાવી આપ્યા છે તેમજ શિક્ષકોના જીવનનું અમુલ્ય દસ્તાવેજ એટલે સેવાપોથી જેમા જીલ્લાના તમામ શિક્ષકોની સેવાપોથીમાં આજ સુધીની તમામ પ્રકારની નોંધો એક જ દિવસમાં સંપૂર્ણ પૂરી કરીને  પ્રશંસનીય કામગીરી કરેલ છે. આ તકે વહીવટી કુશળ અને શિક્ષકોના પ્રશ્નોને શક્ય એટલા ઝડપી ઉકેલનાર મોરબી જીલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતા તેમજ શિક્ષણ નિરીક્ષક એવા પ્રવીણ અંબારીયા અને DEO ઓફીસના તમામ કર્મચારીનો હૃદયથી આભાર વ્યક્ત કરેલ છે અને મોરબી જીલ્લા સરકારી હાઇસ્કુલ સંઘે હર્ષની લાગણી વ્યક્ત કરેલ છે.






Latest News